________________
અનુપૂર્તિ-લોકો
( ૧૪૨૯ ) કરાવનારી બધી વસ્તુઓને નાશ થઈ જશે. ભાષામાં કહેવત છે કે
जब लग पुरख पुण्य की, पुंजी नहीं करार ।
ના જ સ યુદ્ધ માજ , માનુન જન સુન્નાર | ૨૮, પાપકાર્ચ - शीतात्तापान्मक्षिकाकत्तृणादिस्पर्शाधुत्थात्कटतोऽल्पाद्विमेषि । तास्ताश्चभिःकर्मभिःस्वीकरोषि,श्वभ्रादीनां वेदना धिग धियं ते॥२९॥
મદશાઅદમ, અધિકાર ૨૦, g૦ રૂર, જી. રપ, ટાઢ, તડકે, માખીના ડંસ અને કર્કશ તૃણદિના સ્પર્શથી થયેલાં બહુ થોડાં અને થોડા વખત સુધી ચાલે તેવાં કષ્ટોથી તું ડરી જાય છે. અને તારા પિતાના કૃત્યથી પ્રાપ્ત થનારી નરક નીદની મહાવેદનાઓને અંગીકાર કરે છે. રંગ છે તારી અક્કલને! ૨૯ ચાર ભાવનાનાં નામ
मैत्रीप्रमोदकारुण्यमाध्यस्थ्याख्या महागुणाः । युक्तस्तैर्लमते मुक्ति, जीवोऽनन्तचतुष्टयम् ॥ ३० ॥ પાર્શ્વનાપતિ (), a ૬, ૩૦ ૨૮૨ (ા, જિ છે.) મિત્રી, પ્રમોદ, કારુણ્ય અને માધ્યસ્થ નામના (ચાર) મહાગુણે છે. તે ગુણેથી યુક્ત એ માણસ અનંત ચતુષ્ટયને અને મુક્તિ મેળવે છે. ૩૦. ચાર ભાવનાનું સ્વરૂપ –
मैत्री परहिते चिन्ता, परार्तिच्छेदधीः कृपा ।