________________
પ્રકીર્ણાંક Àાકા
( ૧૪૧૩ )
પ્રિય વાણી અને ક્ષમા એ અનુ ( ધન વગેરે પ્રયાજનનું) મૂળ કારણ છે; ધન, સારું શરીર અને યૌવન વય એ કામનું મૂળ કારણ છે; દાન, દયા અને ઇંદ્રિયાનું દમન એ ધર્મનુ મૂળ કારણ છે; તથા સર્વ પ્રકારના અની નિવૃત્તિ સર્વાંના ત્યાગ-એ મેાક્ષનું મૂળ કારણ છે. ૯૧.
आचारः कुलमाख्याति, वपुराख्याति भोजनम् ।
સભ્યમઃ સ્નેહમાખ્યાતિ, દેશમાવ્યાતિ માતિમૂ || ૧૨ || મુલજી, પૃ૦ ર૩૬, ≈ા૦ ૨૯ (ÎË)
આચરણ ઉપરથી માણસનું કુળ જણાઈ આવે છે, શરીર ઉપરથી તે કેવું લેાજન કરતા હશે તે જણાઈ આવે છે, તેના સ્નેહ કેવા છે? તે સ’ભ્રમ ઉપરથી જણાઈ આવે છે, તથા ભાષા ઉપરથી તેના દેશ જણુાઈ આવે છે. ૯૨. दुर्मन्त्रानृपतिर्विनश्यति यतिः सङ्गात् सुतो लालनात्, विप्रोऽनध्ययनात् कुलं कुतनयात शीलं खलोपासनात् । मैत्री चाप्रणयात्समृद्धिरनयात् स्नेहः प्रवासाश्रयात्, स्त्री मद्यादनवेक्षणादपि कृषिस्त्यागात्प्रमादाद्धनम् ॥९३॥ जैन पञ्चतन्त्र, इले1० १२९#
દુષ્ટ મંત્રથી-વિચારથી ( અથવા દુષ્ટ મત્રીથી ) રાજાના વિનાશ થાય છે,સંગથી યતિ વિનાશ પામે છે, પુત્ર લાડ લડાવવાથી વિનાશ પામે છે, બ્રાહ્મણુ અભ્યાસ નહીં કરવાથી નાશ પામે છે, કુળ ખરામ પુત્રથી નાશ પામે છે,શીળ લુચ્ચા માણુસની સેવાથી નાશ પામે છે, મત્રી અનમ્રતાથી નાશ પામે છે, સમૃદ્ધિ અન્યાયથી નાશ પામે છે, સ્નેહ પરદેશ રહેવાથી નાશ