________________
અનુપૂતિ–ોકો
( ૧૪૨૩ )
સૂર્યને પ્રકાશ હોય છતાં આશ્ચર્ય છે કે કામજવરવાળે કામી આંધલે જ હોય છે. મા–બહેન, જાત-જાત, ધર્મ-અધર્મ, યશ-અપયશઃ એ કાંઈ પણ દેખતે કે સમજતો નથી. ૧૧.
કઈ પણ વસ્તુને ઘૂવડની આંખે દિવસમાં જ જોઈ શકતી નથી. કાગડા ફક્ત રાત્રે જ જોતા નથી, પરંતુ સાશ્ચય દુ:ખની વાત છે કે કામ ભાવનાથી જેનાં આત્મા તથા નેત્રે નષ્ટ થયાં છે તે કામી જન તે દિવસે કે રાત્રે કયારે પણ જોઈ શકો નથી. સદાને માટે આપલે જ છે. (મતલબ કે કામીજન બધું ભાન ભૂલી જઈ જડ જે થાય છે.) ૧૨. "
मुष्णन्ति विषयस्तेना दहति स्मरपावकः । रुन्धन्ति वनितान्याधाः, सङ्गैरङ्गीकृतं नरम् ।। १३ ॥
સંગે-પરિગ્રહ અંગીકાર કરેલા માણસને-પરિગ્રહધારી મનુષ્યને વિષયરૂપી ચેરે લૂંટે છે, કામરૂપી અગ્નિ બાળે છે અને સ્ત્રીરૂપી શિકારીએ રૂંધે છે. ૧૩. બ્રહ્મચર્યખંડન ફળઃ
यस्तु प्रवजितो भूत्वा, पुनः सेवेत मैथुनम् । पष्टिवर्षसहस्राणि, विष्ठायां जायते कृमिः ॥ १४ ॥
शतातपस्मृति, अध्याय १९, श्लो०६०. જે માણસ દીક્ષા લીધા પછી પાછો બ્રહ્મચર્યનું ખંડન કરે તે સાઠ હજાર વર્ષો સુધી વિઝામાં કીડા થાય છે. ૧૪. અભક્ષ્ય પદાર્થો -
द्विदलानं पर्युषितं, शाकपूपादिकं च यत् ।