________________
પ્રશ્નીક ક્ષેાકા
( ૧૪૧૫ )
દુઃખા રહેલાં છે, ચારીને વિષે સર્વ પાપે! રહેલાં છે અને અસત્યને વિષે સવ ઢાષા રહેલા છે. ૯૬.
दुर्मन्त्री राज्यनाशाय, ग्रामनाशाय कुञ्जरः । श्यालको गृहनाशाय, सर्वनाशाय मातुलः
|| ૨૧૭ ||
મૂકયોષમાહા (વામિદ્દી), ૫૦ ૨૧, લો. શરૂ. ખરાબ મત્રી રાજ્યના નાશ માટે છે, હાથી ગામના નાશ માટે છે સાળા ઘરના નાશ માટે છે અને મામેા સર્વના નાશ માટે છે. ૯૭.
सत्यानुसारिणी लक्ष्मीः, कीर्तिस्त्यागानुसारिणी । અભ્યાસસાળિી વિદ્યા, વૃદ્ધિ: ર્માનુસારની॥ ૧૮
લક્ષ્મી સત્યને અનુસરે છે એટલે જ્યાં સત્ય છે ત્યાં લક્ષ્મી છે, દાનને અનુસારે કીતિ' પ્રાપ્ત થાય છે, અભ્યાસને અનુસારે વિદ્યા પ્રાપ્ત થાય છે, તથા બુદ્ધિ કમને અનુસરનારી હાય છે. ૯૮.
यन्त्रमेका द्वयोर्मन्त्रं, त्रिभिर्गीतं चतुःपथम् ।
कृषि च पञ्चभिः कुर्यात, सङ्ग्रामो बहुभिर्जनैः ॥ ९९ ॥
કાઇ યંત્ર વગેરે આળેખવા હાય તેા એકાંતમાં એક જ પુરુષની જરૂર છે, કાંઇ વિચાર કરવા હોય તે વખતે એ પુરુષની જ જરૂર છે, ગીત ગાવામાં ત્રણની જરૂર છે, માગે-પરદેશ જવામાં ચારની જરૂર છે, ખેતી કરવામાં પાંચની જરૂર છે, અને યુદ્ધસમયે ઘણાની જરૂર છે. ૯.