________________
( ૧૪૧૨ )
સુભાષિત-પદ્ય-રત્નાકર
અત્યંત દાન કરવાથી બલિ રાજા બંધનને પામ્યા, અત્યંત ગર્વ કરવાથી રાવણ મરાયે અને અત્યંત રૂપવાળી હોવાથી સીતા હરણ કરાઈ; માટે સર્વત્ર અતિપણાને વર્જવું જોઈએ. ૮૭.
परदारं परद्रव्यं, परीवादं परस्य च । परीहासं गुरोः स्थाने, चापल्यं च विवर्जयेत् ॥ ८८ ॥ પરસ્ત્રી, પરધન, પરની નિંદા, પરની હાંસી અને ગુરુને સ્થાને ચપળતા, આ સર્વ ત્યાગ કરવા લાયક છે. ૮૮.
महानदीप्रतरण, महापुरुषविग्रहम् । महाजनविरोधं च, दूरतः परिवर्जयेत् ॥ ८९ ॥
મોટી નદી તરવી, મોટા પુરુષની સાથે યુદ્ધ અને મહાજનની સાથે વિરોધ; આ સર્વ દૂરથી તજવા ગ્ય છે. ૮૯. સાધનભૂત વસ્તુ–
दानं दहति दोर्गत्यं, शीलं सृजति सम्पदम् ।
તપત્તિનોતિ તેનાંહિમાવો મવતિ મત | ૨૦ | સૂનાવશ્રી(વિકસેનસૂરિ), g૦૦૭, ૩૦ ૪૧ (સાતમા )
દાન દુર્ગતિને બાળી નાંખે છે એટલે દાન દેવાથી દુતિ પ્રાપ્ત થતી નથી, શીળ પાળવાથી સંપત્તિ પ્રાપ્ત થાય છે, ત૫ કરવાથી તેની વૃદ્ધિ થાય છે અને ભાવથી વિભૂતિ પ્રાપ્ત થાય છે. ૯૦.
अर्थस्य मूलं प्रियवाक क्षमा च, कामस्य वित्तं च वपुवर्यश्च । धर्मस्य दानं च दया दमश्च, मोक्षस्य सर्वार्थनिवृत्तिरेव ॥९१॥
उपदेशपासाद, भाग २, पृ० ७० (प्र. स.)