________________
(૧૨૫૦) સુભાષિત-પ-રત્નાકર દીવાળી અને મંગળવાર અશુભા
दीपोत्सवदिने भौमवारो वहिभयावहः । सङ्कान्तीनां च नैकट्ये, शुभकर्मादिकं न हि ॥ ३ ॥
विवेकबिलास, उल्लास ८, श्लो० ५३. દીવાળીને દિવસે જે મંગળવાર આવે તે અગ્નિના ઉપદ્રવને ભય થાય, અને જે સંક્રાંતિ સમીપે આવતી હોય તે શુભ કાર્ય વગેરે થાય નહીં–કરવા નહીં. ૩. શુભ ચંદ્ર –
अस्तस्थानं रवेज्येष्ठजामायां वीक्ष्य चिहितम् । तदुत्तरेण चेदिन्दोरस्तस्तच्छुभदं भवेत् ।। ४ ।।
विवेकविलास, उल्लास ८, श्लो० ५४. છ માસની અમાવાસ્યાએ સૂય જે ઠેકાણે અસ્ત થયો હોય તે સ્થાનને ચિત કરી રાખવું. પછી શુદિ બીજને દિવસે જે ચંદ્રમા સૂર્યના ઉત્તર ભાગે આથમે તે તે શુભ ફળને આપનાર સમજ. ૪. " આષાઢ માસ અને રોહિણી –
आषाढ दशमी कृष्णा, सुभिधाय सरोहिणी। एकादशी तु मध्यस्था, द्वादशी दुःखदायिका ॥ ५॥
વિચાર, રાસ ૮, હ૦ ૭. અષાડ વદ દશમને દિવસે રોહિણી નક્ષત્ર હોય તે સુકાળ થાય, અગ્યારશને દિવસે રોહિણી હોય તે મધ્યમ