________________
( ૧૩૬૮ ) સુભાષિત-પદ્ય-રત્નાકર
કાગડાના સમૂહ જ્યારે મોટે કોલાહલ કરતા હોય તે વખતે કોયલને શબ્દ શી રીતે શાભા પામે? ન જ શોભે. તેમ બળ પુરુષ પરસ્પર સંવાદ કરતા હોય તે વખતે પંડિત જનેએ નિરંતર મૌન જ કરવું યોગ્ય છે. ૩. અસ્થાને મન –
परिश्रमझं जनमन्तरेण,
मौनव्रतं बिभ्रति वाग्मिनोऽपि । वाचंयमाः सन्ति विना वसन्तं,
पुस्कोकिलाः पञ्चमचञ्चवोऽपि ॥ ४॥ બલવામાં નિપુણ પુરુષે પણ પરિશ્રમને જાણનારા માણસ વિના મૌનવ્રતને જ ધારણ કરે છે, કેમકે પંચમ સ્વરને બોલવામાં નિપુણ એવા કેયલ જાતિનાં પક્ષીઓ પણ વસંત ઋતુ વિના વાણીને નિયમમાં રાખે છે-મૌન જ રહે છે. ૪. માનફળ --
ન કર , લ: દાદા પણ જો चेत्कर्तुं शक्यते मौनमिहामुत्र च तच्छुभम् ॥ ५॥
विवेकविलास, उल्लास ८, श्लो० ३२१. ડાહ્યા માણસે પોતાનું કે પરનું ગુદા પ્રકટ કરવું નહીં. (તે બાબતમાં) જે મૌન ધારણ કરી શકાય તે તે આ ભવ અને પરભવમાં શુભકારક છે. ૫.