________________
( ૧૩૭૨ )
સુભાષિત-પદ્ય-રત્નાકર
रेवतीरोहिणीपुष्यमघोत्तरपुनर्वसु । सेवते चेन्महीमूनुरूनं तज्जगदम्बुदैः ॥ ३ ॥
રેવતિ, રોહિણી, પુષ્ય, મઘા, ઉત્તર અને પુનર્વસુ એ નક્ષત્રને દિવસે જે મંગળવાર હેય તે જગતમાં વૃષ્ટિ અ૫ થાય છે. ૩. અલ્પ, મધ્યમ, અતિવૃષ્ટિનો વેગ – कुम्भमीनान्तरेऽष्टम्यां, नवम्यां दशमीदिने । रोहिणी चेत्तदा वृष्टिरल्पा मध्याऽधिका क्रमात् ॥ ४॥
તિરસ્કાર, સ્થાન ૮, કાવ્ય ઇટ કુંભ અને મીન સંક્રાંતિની મધ્યે-વચ્ચે આઠમને દિવસે રોહિણી નક્ષત્ર હોય તે અ૫ વૃદ્ધિ થાય, નમને દિવસે રોહિણું હોય તે મધ્યમ વૃષ્ટિ થાય અને દશમને દિવસે રોહિણી હોય તે અધિક વૃષ્ટિ થાય. ૪. અતિવૃષ્ટિનું જ્ઞાન –
अश्लेषायां यदा भद्रे, कर्के सङ्क्रमते रविः । तदा च प्रचुरा वृष्टिरित्यूचे वाडवो मुनिः ॥ ५॥
વિસ્ટાર, ૮, પત્તો લ. જ્યારે કર્ક રાશિમાં સૂર્યની સંક્રાંતિ હોય ત્યારે જે અશ્લેષા નક્ષત્ર હોય તે ઘણી વૃષ્ટિ થાય છે, એમ વાડવા નામના મુનિ કહે છે. ૫.