________________
સમસ્યા
( ૧૩૭૭ )
નેત્રને ધારણ કરે છે છતાં મહાદેવ નથી, છાલનાં વસ્ત્ર ધારણ કરે છે છતાં સિદ્ધયેાગી નથી, અને જળને ધારણ કરે છે છતાં ઘડા કે મેઘ નથી. (ઉત્તર-નાળિયેર ) ૬.
આંખેઃ
वृक्षाग्रवासी न च पक्षिजातिस्तृणं च शय्या न च राजयोगी । सुवर्णकायो न च हेमधातुः पुंसश्च नाम्ना न च राजपुत्रः ॥७॥
"
જે વૃક્ષના અગ્રભાગે રહે છે છતાં પક્ષીની જાતિ નથી, તૃણુની શય્યામાં સૂવે છે છતાં ચેાગીરાજ નથી, સુવણ જેવી કાયા છે છતાં સુવણુંની ધાતુ-સાનું નથી, પુસના નામવાળા છે છતાં રાજપુત્ર નથી. ( ઉત્તર-આંબા-કેરી, તેને પકવતી વખતે શ્વાસમાં રાખવામાં આવે છે, પુરંસ એટલે શિક્ષા કરનાર છતાં રાજપુત્ર નથી, બીજા અર્થમાં તેનુ પુસ એટલે પુલ્લિંગ-નરજાતિનું નામ છે.) ૭.
નયન
य एवादिः स एवान्तं मध्ये भवति मध्यमः |
9
य एतन्नाभिजानीयात्, तृणमात्रं न वेत्ति सः ॥ ८ ॥
માઘજાય, ń ૬, ૨૪૪૦ ૬૩.
જે અક્ષર પહેલેા છે, તે જ છેલ્લા પણ છે, અને મધ્યમાં મધ્યમ ( ય ) અક્ષર છે, આવા ત્રણ અક્ષરના નામને જે જાણુતા ન હાય, તે તૃણ માત્રને પણ જાણતા નથી. ( ઉત્તર-નયન એટલે નેત્ર), ૮,
૧૨