________________
પ્રકીર્ણક લોક
( ૧૩૯૯). मार्यो क्षीणेषु वित्तेषु, व्यसनेषु च बान्धवान् ॥ ५१॥
હતા , ત્રિામ, ર૦ ૭૨. આપતિમાં મિત્રની પરીક્ષા કરાય છે, યુદ્ધમાં શૂરવીરની પરીક્ષા કરાય છે, દેણું થઈ જાય ત્યારે પવિત્ર પુરુષની પરીક્ષા થાય છે, ધન ક્ષીણ થાય ત્યારે સ્ત્રીની પરીક્ષા થાય છે અને કચ્છમાં બાંધવોની પરીક્ષા થાય છે. પ૧.
स्नानं मनोमलत्यागो दानं त्वभयदक्षिणा। ज्ञानं तत्वार्थसम्बोधो ध्यानं निर्विषयं मनः ॥ ५२ ॥
बृहस्पतिस्मृति, श्लो० ११४. મનના મળને ત્યાગ કરે તે જ સાચું જ્ઞાન છે, અભયરૂપ દક્ષિણા આપવી એ જ સાચું દાન છે, તાવના અને બંધ થવે એ જ સાચું જ્ઞાન છે અને કેઈ પણ વિષયમાં મન ન રહે તે જ સાચું ધ્યાન છે. પર,
ते पुत्रा ये पितुर्भक्ताः, स पिता यस्तु पोषकः । सन्मित्रं यत्र विश्वासः, सा भार्या यत्र निवृतिः ॥ ५३॥
| પૃવાળાનોતિ, ગાગ ૨, ૨૦ . જેઓ પિતાના ભક્ત હોય તે જ પુત્રો છે, જે પુત્રનું પિષણ કરે તે જ પિતા છે, જેના પર વિશ્વાસ રાખી શકાય તે જ મિત્ર છે, અને જેને વિષે સુખ પામી શકાય તે જ ભાર્યા કહેવાય છે. ૫૩.
नास्ति मेघसमं तोयं, नास्ति चात्मसमं बलम् । नास्ति चक्षुःसम तेजो नास्ति चानसमं प्रियम् ॥ ५४ ॥
ગુજરાત, મહાર , ર૦ ૨૭.