________________
વિના "
પ્રકીર્ણક લેક
( ૧૪૦૧ ) સંપદા, સરસ્વતી, સત્ય, સંતાન (પુત્રાદિક), પુરુષની કૃપા, સત્તા (અધિકાર) અને સુકૃતની-પુણ્યની સામગ્રી: આ સાત “સકાર”દુલભ છે. ૫૮.
या राकाशशिशोभना गतघना सा यामिनी यामिनी, या सौन्दर्यगुणान्त्रिता पतिरता सा कामिनी कामिनी । या सर्वज्ञनतिप्रमोदमधुरा सा माधुरी माधुरी, या लोकद्वयसाधनी तनुभृतां सा चातुरी चातुरी ॥५९॥
જે પૂર્ણિમાના ચંદ્રથી શેભતી અને વાદળાં રહિત હેય તે રાત્રિ જ રાત્રિ છે. જે સૌંદર્યના ગુણે કરીને સહિત અને પતિને વિષે રાગવાળી હોય તે કામિની જ કામિની છે. જે સર્વસને નમસ્કાર કરવાથી અમેદવડે મધુર હય, તે મધુરતા જ મધુરતા છે. અને જે પ્રાણીઓના બન્ને લેકને સાધનારી હોય, તે ચતુરાઈ જ સાચી ચતુરાઈ છે. ૫૯. विना गोरसं को रसो भोजनानां,
विना गोरसं को रसो भूपतीनाम् । विना गोरस को रसः कामिनीनां,
विना गोरसं को रसः पण्डितानाम् ? ॥ ६० ॥ ગોરસ એટલે દૂધ, દહીં, ઘી વગેરે વિના ભેજનમાં શું રસ હોય? ગેરસ એટલે પૃથ્વીના રસ વિના રાજાઓને શું રસ હોય? ગેરસ એટલે ઇદ્રિના રસ વિના સ્ત્રીઓને શું રસ હોય? અને ગોરસ એટલે વાણના રસ વિના પંડિતને શું રસ હોય? ૬૦.
=
as