________________
પ્રકીર્ણક શ્લેક
(૧૪૦૭ ) सौजन्यं यदि किं बलेन महिमा यद्यस्ति कि मण्डनैः, सद्विद्या यदि किं धनैरपयशो यद्यस्ति कि मृत्युना १७४।
નીતિશતા (મર્તા), ર૦ કી. જો લોભ હોય તો બીજા અગુણથી-દષથી શું? બીજા દેષનું શું કામ છે? એ જ મોટો દેષ છે. જો પિશુનતાચાડિયા પણું હોય તો બીજા પાપનું શું કામ છે ? જે સત્ય હોય તે તપનું શું પ્રયેાજન છે? જે મન પવિત્ર હોય તે તીર્થનું શું કામ છે ? જે સજનપણું હોય તે બળનું શું કામ છે? જે પોતાને મહિમા-પ્રભાવ હોય તે ઘરેણાંનું શું કામ છે? જો સારી વિદ્યા હોય તો ધનનું શું કામ છે? અને જે અપકીતિ હેાય તો મૃત્યુનું શું કામ છે ? (અપકીતિ જ મૃત્યુ છે. ઈત્યાદિ સર્વત્ર જાણવું.) ૭૪ गतार्थसार्थस्य वरं विदेशो भ्रष्टप्रतिज्ञस्य वरं विनाशः । પુલિસ નામે તાદ્રૌ, વરં દ્રિી વદુ પવિરતિ / ૭૫
જેના ધનનો સમૂહ નાશ પામ્યો હોય એવા પુરુષને પરદેશ સારો છે, જે પ્રતિજ્ઞાથી ભ્રષ્ટ થયો હોય તેનું મરણ સારું છે, કુબુદ્ધિવાળાને સંગ કરવા કરતાં પર્વતમાં એકલા રહેવું સારું છે, અને ઘણું પાપી ચિત્ત કરતાં દરિદ્રી હેય તે સારે છે. ૭૫. कोपस्य सङ्गाद्वरमग्निसेवनं, मनोऽभिषङ्गाद्वरमदिलखनम् । सच्छमबुद्धेवरमल्पबुदिता, गर्तानिपातो वरमुग्रलोमतः ॥७६॥
કોઈને સંગ કરે, તે કરતાં તે અગ્નિનું સેવન કરવું સારું છે, કોઈને વિષે મનની આસક્તિ રાખવી, તે કરતાં