________________
(૧૪૦૦)
સુભાષિત-પરત્નાકર
મેઘના જળ સમાન બીજું કઈ ઉત્તમ જળ નથી, આત્માના બળ જેવું બીજું કોઈ બળ નથી, નેત્રના તેજ જેવું બીજું કઈ ઉત્તમ તેજ નથી અને અન્ન જેવું બીજું કોઈ પ્રિય નથી. ૫૪.
शान्तितुल्यं तपो नास्ति, न सन्तोषात् परं सुखम् । न तृष्णायाः परो व्याधिन च धर्मो दयासमः ।। ५५ ॥
વૃવાળાનાતિ, થાણ ૮, મ્હાંડ ૨૨. શાંતિ સમાન કે ઉત્તમ તપ નથી, સંતેષથી બીજું કોઈ ઉત્તમ સુખ નથી, તૃષ્ણાથી બીજે કઈ મોટો રોગ નથી અને દયાની જે બીજે કઈ ઉત્તમ ધર્મ નથી. ૫૫.
शीलं शौर्यमनालस्यं, पाण्डित्यं मित्रसङ्ग्रहः । अचोरहरणीयानि, पश्चैतान्यक्षयो निधिः ।। ५६ ॥
શીળ, શુરતા-પરાક્રમ, અનાલસ્ય-ઉદ્યમ, પંડિતાઈ અને મિત્રને સંગ્રહ, આ પાંચ અક્ષય નિધિ સમાન છે, અને તે ચોર વગેરેથી હરણ કરી શકાય તેવાં નથી. ૫૬.
सुवर्णपुष्पितां पृथ्वीं, विचिन्वन्ति त्रयो जनाः । રાય શતવિ, યશ નાનાસિ સેવિતમૂ | પ૭ ||
જે પુરુષ શૂશ્વર હોય, જે વિદ્યાવાન હોય અને જે સ્વામીની સેવા કરવામાં નિપુણ હોય, આ ત્રણ મનુષે સુવર્ણના પુષ્પવાળી પૃથ્વીને ચુંટે છે–પૃથ્વીમાં સુવર્ણરૂપી પુને મેળવે છે. પ૭.
सम्पत् सरस्वती सत्यं, सन्तानं सदनुग्रहः । सत्ता सुकृतसम्भारः, सकाराः सप्त दुर्लभाः ।। ५८ ।।