________________
પ્રકીર્ણક શ્લોકો
( ૧૪૦૩ )
સાર-અસારભૂત વસ્તુ – विद्यासमं नास्ति शरीरभूषण, निन्दासमं नास्ति शरीरदूषणम् । तृष्णा समा नास्ति परा च चिन्ता,क्लेशोपशान्तेः समता परा न॥६४॥
બિન, go ૨, ૨૦ ૨૨. વિદ્યા સમાન (બીજું ) શરીરનું ભૂષણ નથી, તેમ નિંદા સમાન (બીજું) શરીરનું દૂષણ નથી. વળી તૃષ્ણાસમાન બીજી મોટી ચિંતા નથી તથા કલેશની શાંતિથી બીજી ઉત્કૃષ્ટી સમતા નથી. ૬૪. कस्य वक्तव्यता नाऽस्ति, सोपायं को न जीवति । व्यसनं केन न प्राप्तं, कस्य सौख्यं निरन्तरम् १ ॥६५॥
પાર્શ્વનાથara (To), ૨, રહો. ૮૦૮. કેનામાં ટીકા કરવા લાયક વસ્તુ નથી? અને ઉપાય પૂર્વક કણ જીવનવ્યવહાર નથી ચલાવતું? દુઃખ કોને પ્રાપ્ત થયું નથી ? અને હમેશાં સુખ કોને રહ્યું છે? ૬૫. कोऽतिभारः समर्थानां, किं दूरं व्यवसायिनाम् । વિદેશ સુવિધાનાં, જા પર શિવલિનામ? દ૬ છે.
, p. ૭, ૦ ૨૨ સમર્થ મનુષ્યને ઘણે ભાર પણ શો છે? ઉદ્યમી મનુને દૂર શું છે? સારી વિદ્યાવાળાને પરદેશ કયો છે? અને પ્રિય વચન બોલનારને પારકે માણસ કેણ છે? ૬૬. वरं मौनं कार्य न च वचनमुक्तं यदनृतं,
वरं क्लैब्यं पुंसां न च परकलत्राभिगमनम् ।