________________
પ્રકીર્ણક લોકો
( ૧૩૯૭) તા:સીમા મુરિક સંરતિમાssશ્રિતમૃતિ, प्रिये सीमाऽऽहलादः श्रवणसुखसीमा जिनकथा ॥४५॥
નીતિશતા, ૦ રૂ૭. સર્વ કળાઓની સીમા કાવ્ય છે, સમગ્ર ગુણની સીમા દાન છે, ભયની સીમા મૃત્યુ છે, સઘળા સુખની સીમા સ્ત્રી છે, તપની સીમ મેક્ષ છે, સર્વ પુણ્યવાનની સીમા આશ્રિત જનનું ભરણપોષણ છે, પ્રિયની સીમા હર્ષ છે અને કાનના સુખની સીમા જિનકથા છે. ( અર્થાત્ સર્વ કળાઓમાં કાવ્યકળા શ્રેષ્ઠ છે, સર્વ ગુણેમાં દાનગુરુ શ્રેષ્ઠ છે, સર્વ પ્રકારનાં ભયમાં મૃત્યુને ભય મેટે છે, સર્વ જાતનાં સુખમાં સ્ત્રીનું સુખ શ્રેષ્ઠ છે, બીજી સર્વ ઈચ્છાઓ કરતાં મુક્તિની ઈચ્છા માટે તપ કરે શ્રેષ્ઠ છે, સર્વપુણ્યવંતોમાં આશ્રિતનું ભરણપોષણ કરનાર શ્રેષ્ઠ છે, સર્વ પ્રિય વસ્તુમાં જેનાથી હર્ષ થાય તે વસ્તુ શ્રેષ્ઠ છે, તથા સંગીતાદિકના સુખ કરતાં જિનકથાના શ્રવણનું સુખ શ્રેષ્ઠ છે.) ૪પ.
शतेषु जायते शूरः, सहस्रेषु च पण्डितः । वक्ता शतसहस्रेषु, दाता भवति वा न वा ।। ४६ ॥ न रणे विजयाच्छूरोऽध्ययनान च पण्डितः । न वक्ता वाक्पटुत्वेन, न दाता चार्थदानतः ॥४७॥ इन्द्रियाणां जये शूरो धर्म चरति पण्डितः । सत्यवादी भवेद्वक्ता, दाता भूतहिते रतः ।। ४८ ॥
શાહમૃતિ, થાઇ છે, જો હ૦, દર, દર.