________________
પ્રકીર્ણક લોકો
( ૧૩૯૫ )
સવ મંત્રને વિષે પરમેષ્ટીમંત્રને મહિમા મોટે છે, સર્વ તીર્થોમાં શત્રુંજય તીર્થ મેટું છે, સર્વ દાનમાં પ્રાણુંદયા એટલે અભયદાન ઉત્તમ છે, સર્વ ગુણોમાં વિનય ગુણ ઉત્તમ છે, સર્વ તેમાં બ્રહ્મચર્ય વ્રત ઉત્તમ છે, સર્વ નિયામાં સંતોષને નિયમ ઉત્તમ છે, સર્વ તપમાં શમતારૂપ તપ ઉત્તમ છે, સર્વ ત માં સમકિતરૂપ તત્તવ શ્રેષ્ઠ છે, અને સર્વ કહેલાં સવ પર્વોને વિષે સાંવત્સરિક પર્વ શ્રેષ્ઠ છે. ૩૯
न सद्वाक्यात् परं वश्यं, न कलायाः परं धनम् । न हिंसायाः परोऽधर्मो न सन्तोषात् परं सुखम् ॥ ४० ॥
શ્રાવિધિ, go ૨૦૭. સારા વચન કરતાં બીજું કઈ વશીકરણ નથી, કળાથી બીજું કઈ ધન નથી, હિંસાથી બીજો કોઈ અધમ નથી, અને સંતેષથી બીજું કોઈ સુખ નથી. ૪૦. दानेन तुल्यो निधिरस्ति नान्यः,
सन्तोषतुल्यं धनमस्ति किंवा । विभूषणं शीलसमं कुतोऽस्ति ?, लामोऽस्ति नारोग्यसमः पृथिव्याम् ॥४१ ।।
કપાસ, ૦ ૨૬, ર૦ ૨૩૨ દાનની જેવો બીજો કોઈ નિધિ નથી, સંતોષની જેવું બીજું કયું ધન છે? (કઈ જ નથી-સંતેષ જ મોટું ધન છે.) શીલ જેવું ભૂષણ કયાંથી હોય ? ( ન જ હોય-શીળ જ અમૂલ્ય આભૂષણ છે,) તથા પૃથ્વીને વિષે આરોગ્ય જ બીજે કઈ મોટો લાભ છે જ નહીં. ૪૧૮