________________
સમસ્યાઓ
(૧૩૭૫ ) નથી. આ સમસ્યાને જે જાણે તે પંડિત જાણો. ઉત્તરઆખલો-સાંઢ.
(સાંઢ ગાયને પાલક એટલે પતિ છે. તેને જે વખતે આંકે છે તે વખતે તેના પુંછડા પાસે માથે ત્રિશૂળ કાઢે છે, તથા કોઈ દેશમાં તેના હાથ એટલે આગળના પગને માથે ગળ ચક્ર પણ આંકતી વખત કરવામાં આવે છે.) ૨. चक्री त्रिशूली न हरो न विष्णुर्महाबलिष्ठो न च भीमसेनः। सच्छन्दचारी नातिन योगी, सीतावियोगीन चरामचन्द्रः ॥३॥
વિતાવવી , માન રૂ, કૃ૦ કરૂ. જે ચક્ર તથા ત્રિશૂળને ધારણ કરનાર છતાં વિષ્ણુ નથી અને મહાદેવ પણ નથી, મહાબળવાન છતાં જે ભીમસેન નથી, સ્વછંદપણે વિચરવા છતાં જે રાજા કે યોગી નથી, અને સીતાને વિયેગી છતાં જે રામચંદ્ર નથી. ઉત્તર-સાંઢ.
( સાંઢને આંકતી વખતે ચક અને ત્રિશૂળના આકાર કરવામાં આવે છે, તે બળવાન પણ હોય છે, ઈચ્છા પ્રમાણે ફરે છે કેમકે તેને કેઈ ધણું હેત નથી, તથા સીતા એટલે હળથી ખેતરમાં પાડેલા લીટા તેને તે વિયેગી છે એટલે કે તેની ખાંધ પર ધુસરી વગેરે કાંઈ પણ મૂકવામાં આવતું નથી.) ૩. માકડાસંવાદો તરવાળો રહ્યો ન રાશિના, सों नैव बिलेशयोऽखिलविशाचारी न भूतोऽपि च ।