________________
છે સનરાગો (૨૪) જ
છે તથા GGRs જી મેના – सदाऽरिमध्याऽपि न वैरियुक्ता, नितान्तरक्ताऽपि सितैव नित्यम् । यथोक्तवादिन्यपि नैव दूती, का नाम कान्तेति निवेदयाशु ॥१॥
વિતાનુરી, g૦ જરૂ૫, ૦ ૭. જે સદારિમધ્યા છતાં પણ વેરીથી યુક્ત નથી, અત્યંત રક્ત છતાં પણ નિત્ય ધળી છે, કહ્યા–શિખવ્યા પ્રમાણે જ બોલનાર છતાં પણ દૂતી નથી, તે કઈ વસ્તુ? હે પ્રિય ! જલદી કહે. (ઉત્તર-સારિકા-મેના, સારિકા શબ્દમાં મધ્યમ અક્ષર “રિ” છે, તે રક્ત એટલે રાગી-પ્રેમી છે.) ૧. આખલે –
गोपालो नैव गोपालस्त्रिशूली नैव शङ्करः । चक्रपाणिः स नो विष्णुर्यो जानाति स पण्डितः ॥ २ ॥
પિતાપુરી, માન ૨, પૃ. કરૂ જે ગાયને પાલક છતાં ગોપાળ-કૃષ્ણ અથવા ભરવાડ કે રાજા નથી, જે ત્રિશૂળને ધારણ કરવા છતાં શંકર નથી, અને જે ચક્રપાણિ (હાથમાં ચક્ર ધારણ કરનાર) છતાં વિષ્ણુ
૧. સદા એટલે નિરંતર અરિ એટલે શત્રુ છે મધમાં જેને અર્થાત શત્રુ
મધ્યે રહેલી, બીજા અર્થમાં સદા-નિરંતર “રિઅક્ષર છે મધ્યમાં જેને.