________________
પ્રકીર્ણક કો
( ૧૩૧ ) હોય અને સત્ય વચનને માટે જ વાણી બાલતા હોય, તેઓ કોને તરી જાય છે–એળગે છે. ૨૮.
अमोघा वासरे विधुदमोघं निशि गर्जितम् । अमोघा सज्जना वाणी, अमोघं देवदर्शनम् ॥ २९ ॥ દિવસે વિજળી થાય તે સફળ છે, રાત્રિએ ગુજારવ થાય તે સફળ છે, પુરુષોની વાણી સફળ છે, અને દેવનું દર્શન પણ સફળ છે. ૨૯. નિરર્થક વસ્તુ –
अलसस्य कुतो विद्या, अविद्यस कुरो धनम् । अधनस्य कुतो मित्रममित्रस्य कुतो क्सम् ? ॥ ३०॥
ધર્મશew, g૦ ર૩, રહો. ૨. (રે. જા.)* આળસુ માણસને વિદ્યા ક્યાંથી હોય? અવિદ્વાનને ધન ક્યાંથી હોય? ધન રહિતને મિત્ર કયાંથી હોય? અને મિત્રરહિતને બળ કયાંથી હોય? (ન જ હેય.) ૩૦. किं पौरुष रक्षति येन नाईन,
किं वा धनं नाजिनाय यत् स्यात् । का सा क्रिया या न हितानुबन्धा, कि जीवितं यद्यशसो विरोधि ॥३१॥
નાગતન્ન, 9 શ્વક, રહો. ૬૭. જેનાથી દુઃખી માણસેનું રક્ષણ થતું ન હોય તે પરાક્રમ શું કામનું? જે યાચક જનના ઉપયોગમાં ન આવતું હોય તે ધન શા કામનું ? જે હિતને અનુબંર કરનારી ન હોય