________________
પ્રકીર્ણક લેક
( ૧૩૮૯ ). વાળા સાથે રમે છે, તેઓ જ સત્પષ છે. ૨૨.
शास्त्रं बोधाय दानाय, धनं धर्माय जीवितम् । वपुः परोपकाराय, धारयन्ति मनीषिणः ॥ २३ ॥
કુપના , પૃ. ૨૨, ૨૦ રૂ. બુદ્ધિમાન પુરુષો જ્ઞા ને માટે શાસ્ત્ર ધારણ કરે છે, દાન દેવાને માટે ધન ધારણ કરે છે, ધર્મક્રિયા કરવા માટે જીવિતને ધારણ કરે છે, અને પરોપકારને માટે શરીરને ધારણ કરે છે. ૨૩.
सुक्षेत्रे वापयेद् बीजं, सुपात्रे वापयेद् धनम् । सुक्षेत्रे च सुपात्रे च, प्रयुक्तं नैव नश्यति ॥ २४ ॥
guથાપનાથા, વૃ૦ ૨૦ * સારા ક્ષેત્રમાં બીજ વાવવું જોઈએ, અને સુપાત્રને વિશે ધન વાવવું–આપવું જોઈએ; કેમકે સારા ક્ષેત્રમાં અને સારા પાત્રમાં નાંખેલી વસ્તુ કદાપિ નાશ પામતી નથી. ૨૪. बुद्धेः फलं तत्त्वविचारणं च, देहस्य सारं व्रतधारणं च । अर्थस्य सारं किल पात्रदानं, वाचः फलं प्रीतिकरं नराणाम् ॥२५॥
કરાતાળ, g૦ ૨૭૮, (ચિ. જિ. .) તત્ત્વને વિચાર કરવો એ જ બુદ્ધિનું ફળ છે, વ્રત ધારણ કરવું એ જ શરીરને સાર છે, સુપાત્રે દાન દેવું એ જ ધનને સાર છે, અને જે મનુષ્યોને પ્રીતિ કરે તે જ વાણીનું ફળ છે. ૨૫.
स स्निग्धो व्यसनाभिवारयति यस्तत्कर्म यनिर्मलं, सा स्त्री यानुविधायिनी स मतिमान यः सद्भिरभ्यर्च्यते ।