________________
પ્રકીર્ણક શ્લોકે
( ૧૩૭). न चासीतासने भिन्ने, भित्रकांस्यं च वर्जयेत् । न मुक्तकेशभॊक्तव्यमनमः स्नानमाचरेत् ॥ १७ ॥
મદમાત, શાન્નિઘર્ષ, ૫૦ ૨૫, ર૦ રૂર. ભાંગેલા આસન ઉપર બેસવું નહીં, ભાંગેલા કાંસાનેપાત્રને ત્યાગ કરે, છૂટા કેશ મૂકીને ભેજન કરવું નહીં, અને નગ્ન થઈને સ્નાન કરવું નહીં. ૧૭.
ग्रीष्मे वर्षासु च च्छत्री, दण्डी रात्रौ वनेषु च । उपानद्वस्त्रमाल्यं च, धृतमन्यैर्न धारयेत् ॥ १८ ॥
મામાત, શક્તિપર્વ, ૩૦ ૧, રોડ ૨૮. ઉનાળામાં અને ચોમાસામાં પાસે છત્ર રાખવું, રાત્રિ સમયે અને વનને વિષે હાથમાં લાકડી રાખવી, તથા બીજાએ ધારણ કરેલાં-વાપરેલાં જોડા, વસ્ત્ર અને ફૂલ ( તથા ફૂલની માળા) ધારણ કરવાં નહીં. ૧૮.
अकृत्वा परसन्तापमगत्वा खलु(ल) नम्रताम् । अनुत्सृज्य सतां मार्ग, यत्स्वल्पमपि तदहु ॥ १९ ॥
અન્ય પ્રાણીને સંતાપ નહીં કરીને, બળ પુરુષોને નમસ્કાર નહીં કરીને એટલે બળ પુરુષો પાસે દીનતા નહીં કરીને તથા સત્પષના માર્ગને નહીં છોડીને જે કાંઈ અલ્પ સુકૃત કર્યું હોય તો તે પણ ઘણું થાય છે-ઘણું ફળ આપનાર થાય છે. ( અર્થાત્ તે વિના બીજું ઘણું સુકૃત કરે તે તે સર્વ વ્યર્થ છે, કારણ કે તે અકરણીય વસ્તુઓ છે.) ૧૯.