________________
(૧૩૭૬) સુભાષિત-પદ્ય-રત્નાકર अन्तर्धानपटुर्न सिद्धपुरुषो नाप्याशुगो मारुतः, तीक्ष्णास्यो न च सायकस्तमिह ये जानन्ति ते पण्डिताः ॥४॥
રતાળિી, રસ્તા. ૨૦૭. જે સર્વસ્વનું હરણ કરનાર છતાં ચેરને સમૂહ નથી, લોહીનું ભક્ષણ–પાન કરનાર છતાં રાક્ષસ નથી, બિલ(છિદ્ર)ને વિષે રહેનાર છતાં સપ નથી, આખી રાત્રિ ફરનાર છતાં ભૂત નથી, અદશ્ય થવામાં નિપુણ છતાં સિદ્ધપુરુષ નથી, શીવ્ર ગતિ કરનાર છતાં વાયુ નથી, તથા તીક્ષણ મુખવાળ છતાં બાણ નથી, અને જે જાણે તે પંડિત છે. (ઉત્તર-માકડ-મકુણ). ૪.
મૃગ, સિંહ અને નાસભાગकस्तूरी जायते कस्मात्, को हन्ति करिणां कुलम् ? । किं कुर्यात् कातरो युद्धे, मृगात सिंहः पलायनम् ॥५॥
માયara, a , ફક્ત ૨૮. કસ્તુરી શેમાંથી ઉત્પન્ન થાય છે? મૃગથી-હરણની નાભિથી. હાથીના સમૂહને કણ હણે છે? સિહ. કાયર પુરુષ યુદ્ધમાં શું કરે? પલાયન-નાશી જવાનું કરે. ૫. નાળિયેરवृक्षाप्रवासी न च पक्षिराजस्त्रिनेत्रधारी न च शूलपाणिः । त्वग्वस्त्रधारी न च सिद्धयोगी, जलं च बिन्न घटोन मेषः ॥६॥
પવિતાનુરી, માન , પૃ. જરૂ૭, ૦ ૭. વૃક્ષના અગ્ર ભાગમાં રહ્યા છતાં પક્ષીરાજ નથી, ત્રણ
ht: