________________
સમસ્યા
( ૧૩૭૯ )
જે પગ નહીં છતાં દૂર જાય છે, જે સાક્ષર ( અક્ષર સહિત) છતાં પંડિત નથી, તથા જે મુખરહિત છતાં સ્પષ્ટ વક્ત્તા છે, આને જે જાણે તે પડિત છે. ( ઉત્તર-લેખ-કાગળ ). સિ'દૂર, વિધવા અને કપાળઃ—
कि भूषणं सुन्दरसुन्दरीणां किं दूषणं पान्थजनस्य नित्यम् १ | कस्मिन् विधात्रा लिखित जनानां, सिदूरबिन्दुर्विधवाललाटे ॥ १२॥ भविष्यत्पुराण, स्कन्ध ४, अध्याय ३६.
સુંદર સ્ત્રીઓનુ ભૂષણ શુ છે ? સીદૂરના ચાંડલા. સુસાફરનું દૂષણ શુ છે ? વિધવા. મનુષ્યેાના કયા અગને વિષે વિધાતાએ લેખ લખ્યા છે ? લલાટને-કપાળને વિષે. ૧૨. करोति शोभामलके खियाः को
दृश्या न कान्ता विधिना व कोक्ता ? |
अङ्गे तु कस्मिन् दहन: पुरारे:, सिन्दूरबिन्दुर्विधवाललाटे ॥ १३ ॥
વૃલિતપુરાન (થાસમુનિ), અધ્યાય ૨, રત્નો ૭. સ્ત્રીના કપાળમાં કાણુ શાભા કરે છે ? સીંદૂરના ચાંડલેા. વિધાતાએ કઈ સ્ત્રી જોવાના નિષેધ કર્યાં છે ? વિધવા. મહાદેવના કયા અંગને વિષે અગ્નિ છે ? કપાળમાં. ૧૩. જોડાઃ—
दन्तैर्हीनः शिलाभक्षी, निर्जीवो बहुभाषकः । गुणस्यूतिसमृद्धोऽपि, परपादेन गच्छति ॥ १४ ॥ અવતારોમુથી, પૃ૦ ૪૩૮, et॰ ૫.