________________
વૃષ્ટિના મહિમાઃ
વૃત્તિ ( ૨૨૨ )
तावभीतिपरा धराधिपतयस्तावत्प्रजाः सुस्थितास्तावन्मित्रकलत्रपुत्र पितरस्तावन्मुनीनां तपः । तावभीति सुरीति कीर्तिविमलास्तावच्च देवार्चनं,
यावत् स प्रतिवत्सरं जलधरः क्षोणीतले वर्षति ॥ १ ॥ ફેરાપ્રાસાદ્, માત્ર ૨, ′૦ ૬૦. (પ્ર. સ.) જ્યાંસુધી દરવર્ષે પૃથ્વીતળ ઉપર વરસાદ વરસતા હાય ત્યાંસુધી રાજાએ નીતિમાં તત્પર રહે છે, ત્યાંસુધી જ પ્રજાએ સુખી રહે છે, ત્યાંસુધી જ મિત્ર, સ્ત્રી, પુત્ર અને પિતા વગેરે સ્નેહવાળાં હોય છે, ત્યાંસુધી જ મુનિએ તપ કરે છે, ત્યાંસુધી જ નિર્મળ નીતિ, રીતિ અને કીતિ હાય છે, અને ત્યાંસુધી જ દેવની પૂજા થાય છે. ૧.
વૃષ્ટિનુ’ જ્ઞાનઃ-
चित्रास्त्रातिविशाखासु, यस्मिन् मासे न वर्षणम् । तन्मासे निर्जला मेघा इति गर्गमुनेर्वचः ॥ २ ॥ વિવવિજ્ઞાન, ઉદ્ઘાસ ૮, ì૦ ૧૦.
જે માસમાં ચિત્રા, સ્વાતિ અને વિશાખા નક્ષત્રમાં વૃષ્ટિ ન થાય તે માસમાં વાદળાં જળરહિત હાય છે એમ ગગ મુનિનું વચન છે. ૨.