________________
નિદ્રા ( ૧૩૨) )
નિદ્રાની નિદા~
निद्रा मूलमनर्थानां निद्रा श्रेयोविघातिनी । નિદ્રા કમાટ્નનની, નિદ્રા સંસારધિની॥ શ્॥
નિદ્રા અનનુ મૂળ છે, નિદ્રા કલ્યાણુના-મેાક્ષના ઘાત કરનારી છે, નિદ્રા પ્રમાદને ઉત્પન્ન કરનારી છે અને નિદ્રા સસારને વધારનારી છે. ૧. નિદ્રા કાને ન આવે—
प्रावासिको व्याधियुतः सरोषो विद्यार्थचित्तः परदारसक्तः । यस्यास्ति वैरी हि वियोगितोऽपि ह्यष्टौ लभन्ते मनुजा न निद्राम् ॥ २॥
જે મનુષ્ય મુસાફરી કરતા હાય, જે વ્યાધિગ્રસ્ત હાય, જે કાપયુક્ત હાય, જેનું ચિત્ત વિદ્યાભ્યાસમાં લીન હાય, જેનું ચિત્ત ધન ઉપાર્જન કરવામાં તત્પર હોય, જે પરીમાં આસક્ત હાય, જેને માથે વૈરી હાય, તથા જે વિયેાગી હાયઃ આ આઠ પ્રકારના મનુષ્ય નિદ્રાને પામતા નથી. ૨.
નિદ્રા : પરમ સુખઃ—
श्रान्तानामलसानां च निद्रा हि-परमं सुखम् ।
,
અતઃ રે મુર્ણ નાસ્તિ, સારે ત્ર જ્ઞત્રયે ॥ ૩ ॥
થાકી ગયેલા અને આળસુ મનુષ્યાને જે નિદ્રા છે તે જ માટું સુખ છે, તેનાથી અધિક સુખ આ ત્રણ જગતમાં અને સંસારમાં કાંઇ પણ નથી. ૩.