________________
સામુદ્રિક શાસ્ત્ર
(૧૨૬૩)
દત્તકારક,છ, શાલિયuછે ! पाणिपादेषु शस्यन्ते, यस्यासौ श्रीपतिः पुमान् ॥ २६ ॥ ઘાર્શ્વનાથ (શા), p. ૨૨, ૨. (૧૦ )
જેના હાથ પગના તળિયાને વિષે વજ, વજ, અંકુશ, છત્ર, શંખ અને કમળનું ચિહ્ન હોય તે તે પ્રશસ્ત છે અને તે પુરુષ લક્ષ્મીપતિ થાય છે. ૨૬.
स्वस्तिके जनसौभाग्यं, मीने सर्वत्र पूज्यता। श्रीवत्से वाञ्छिता लक्ष्मीर्गवाढ्यं दामकेन तु ॥ २७ ॥
પાર્શ્વનાયક (ઘ), પૃ. ૨, પો૨૦/૦૩૦)* જે માણસને સ્વસ્તિકનું-સાથિયાનું ચિહ્ન હોય તે લોકોને વિષે સૌભાગ્ય પામે છે, મત્સ્યનું ચિહ્ન હોય તે સર્વત્ર પૂજ્યપણું થાય છે, શ્રીવત્સનું ચિહ્ન હોય તે ઈચિત લક્ષમી મળે છે અને માળાનું ચિહ્ન હોય તે ઘણુ પશુઓને સ્વામી થાય છે. ર૭.
पुत्रदा करमे रेखा, कनिष्ठाघः कलत्रकृत् । अगुष्ठमूलरेखा तु, भ्रातृभाण्डेषु शस्यते ॥ २८ ॥ પાર્શ્વનાથવાણ (૧), g૦ ૨૪૧, રોડ (૧૦૦) પિોંચાને વિષે રહેલી રેખા પુત્રને આપનારી છે એટલે જેટલી રેખા હોય તેટલા પુત્ર થાય છે, ટચલી આંગળીની નીચેની રેખા સ્ત્રીને આપનારી છે એટલે જેટલી રેખા હોય તેડલી સ્ત્રી થાય છે, તથા અંગૂઠાના મૂળમાં રહેલી રેખા