________________
( ૧૩૨૦ )
સુભાષિત-પદ્મ-રત્નાકર
મનાહર વૃક્ષેાવડે વ્યાપ્ત ખાંડવ નામના વનને અળવાન અર્જુને ખાળી નાંખ્યુ, વાયુના પુત્ર હનુમાને રાવણની નગરી સુવર્ણ મય લ`કા ખાળી નાંખી અને મહાદેવે કામદેવને બાળી નાખ્યા. તે સર્વેએ અાગ્ય કયું છે, કેમકે લેાકેાને પરિતાપ કરનારું આ દારિદ્રશ્ય કાઇએ આળ્યું નહીં. ખરી રીતે તેા દારિદ્રચને જ ખાળવા જેવું હતું.) ૩.
આ કામ
દરિદ્રતાના વખાણઃ—
हे दारिद्र्य ! नमस्तुभ्यं, सिद्धोऽहं त्वत्प्रसादतः । पश्याम्यहं जगत् सर्व, न मां पश्यति कश्चन ॥ ४ ॥
હું દારિદ્રય ! હું તારા પ્રસાદથી સિદ્ધ ( અદૃશ્યની સિદ્ધિવાળા) થયા છું, તેથી તને નમસ્કાર છે; કારણ કે હું આખા જગતને જોઉં છું, પણ મને કેાઇ જોતું નથી. (રિદ્રી જન સની પાસે ભીખ માગે, પણ તેની સામે કાઇ જુએ નહીં.) ૪.
દરિદ્રતાનું રહેઠાણઃ—
द्यूतपोपी निजद्वेषी, धातुवादी सदालसः । आयव्ययस्यानालोची, तत्र तिष्ठाम्यहं सदा ॥ ५ ॥
શ્રાદ્ધવિધિ, પૃ૦ ૨૩, ( પ્રામા॰ સ. )*
( દારિદ્રય કહે છે કે- ) જે મનુષ્ય જુગારનું પાણ કરે છે, સ્વજના ઉપર દ્વેષ કરે છે, ખાતુવાદ કરે છે ધાતુઓને ધમે છે, નિર'તર આળસુ રહે છે, અને આવક