________________
જય
( ૧૩૬૩ )
સાચે જય – क्रोधायुग्रचतुष्कषायचरणो व्यामोहहस्तः सखे !,
रागद्वेषनिशातदीर्घदशनो दुर्वारमारोद्धरः ॥ सज्ज्ञानानुशकौशलेन स महामिथ्यात्वदुष्टद्वियो नीतो येन वशं वशीकृतमिदं तेनैव विश्वत्रयम् ॥३॥
પેથરાજ (જાનાર) ઢોર રક. ક્રોધાદિક ઉગ્ર કષાયરૂપ ચાર પગવાળ, મેહરૂપી સૂંઠવાળા, રાગ-દ્વેષરૂપી બે દાંતવાળા અને વારી ન શકાય એવા કામદેવથી ઉદ્ધત થયેલા આ મિથ્યાત્વરૂપી દુષ્ટ હાથીને જે કુશળ પુરુષ સત્ત્વજ્ઞાનરૂપી અંકુશવડે વશ કરે છે તેણે જ આ ત્રણ જગત વશ કર્યું છે એમ જાણવું. ૩. જયનો ઉપાય : પરાક્રમઃ –
सर्वत्र जम्भते तेजः, संख्या स्थौल्यं वयो न च । અચાનોનાશી, સિંહોતો નકારાત | ૪ |
| મુનિ હિમાંgવા. બધે સ્થળે તેજ-પ્રતાપ જ આકર્ષક-વિજયી નિવડે છે. સંખ્યા, જાડાઈ તથા ઉમર વિજયી થતાં નથી. ચંદ્રમા એક હોવા છતાં રાત્રિના ઘેર અંધકારને નાશ કરે છે ( તારાઓ અસંખ્ય હોવા છતાં નથી કરતા). સિંહનું ન્હાનું બચ્ચે પણ મોટા શરીરવાળા હાથી ઉપર આક્રમણ કરી તેને મારી શકે છે. ૪.