________________
તે
ફ્રી ર્તિ (૨૬)
કીર્તિની અમરતા – याता यान्ति महीभुजः क्षितिमिमां यास्यन्ति मुक्त्वाऽखिलां, नो याता न च याति यास्यति न वा केनापि सार्धं धरा । यवकिश्चिद् भुवि तद्विनाशि सकलं कीर्तिः परं स्थायिनी, मत्वैवं वसुधाधिपैः परकृता लोप्या न सत्कीर्तयः ॥१॥
- ધર્મકુમ, g૦ ૨૬, ૦ ૧.(રે. સ્ત્રા.)* આ સમગ્ર પૃથ્વીને ત્યાગ કરીને ઘણુ રાજાએ ગયા છે, જાય છે અને જવાના પણ છે, પરંતુ આ પૃથ્વી કેઈની સાથે ગઈ નથી, જતી નથી અને જવાની પણ નથી. આ પૃથ્વી પર જે કાંઈ છે તે વિનાશી છે, માત્ર એક કીતિ જ સ્થિરરહેવાવાળી છે, આ પ્રમાણે જાણીને રાજાઓએ બીજા લેઓએ ગાયેલી પિતાની કીતિનો લોપ કરવો નહીં. પિતાની કીતિને જ અમર કરવી.) ૧.