________________
૧૩૩૬ )
સુભાષિત-પદ્ય-રતાકર
તા. આવા
તારા
આ હિંસાના રસ પૂર્ણ થતા નથી, ખરાબ પરાક્રમને ધિક્કાર છે, કે જે પરાક્રમ કૃપાના સ્થાનરૂપ અને ગરીબ એવા પક્ષીરૂપ મારે વિષે કરવામાં આવે છે. ૧૧. શિકારનુ ફળ નરક—
पुनः पुनः प्रपच्येत, परभवे नरकावनों । सततं रुधिरा लिप्तकरेणा खेटकारिणा ।। १२ ॥
હિન્દુજા, આલેટમ, તા. ર.
હંમેશા રુધિરથી લીંપાએલ હાથવડે શિકાર કરનારા માણસ પરભવમાં નરકમાં જઇને વારંવાર પકાવાય છે. (અર્થાત્ ત્યાં જઇને તે અત્યંત દુઃખ પામે છે.) ૧. आखेटकेषु विध्येरन् प्राणिनः प्राणिनोऽत्र ये । नरके तेऽप्यनुविध्येरन्, परत्रेत्यवदज्जिनः ॥ १३ ॥ हिङ्गुलप्रकरण, आखेटप्रक्रम, इलो० ३०
જે પ્રાણીએ આ જગતમાં શિકારમાં પ્રાણીઓને વીધે છે તે પરભવમાં નરકમાં જઇને વીંધાય છે એમ શ્રી જિનેશ્વર પ્રભુએ કહ્યું છે. ૧૩.
द्वाराणि पञ्चैव द्रोहो हत्या तथा भूवि । मांसादनं गुरोर्निन्दा, तथाSSखेटकपातकम् ॥ १४ ॥ હિજપ્રશ્નન, લેટપ્રમ, ફ્લા૦ ૪
આ જગતમાં નરકે જવાનાં પાંચ દ્વારા કહેલાં છે. દ્રાહુ(પરની ઇર્ષા), હત્યા એટલે જીવાની હિંસા, માંસભાજન, ગુરુની નિંદા તથા શિકારથી થએલુ' પાપ. ૧૪.