________________
( ૧૩૪૮)
સુભાષિત-પદ્ય-રત્નાકર
કોઈ પ્રાણું જન્મ પામે કે તરત જ મરી જાય છે, કઈ બાલ્યાવસ્થામાં મરે છે, કેઈ યુવાવસ્થામાં મરે છે, કઈ મધ્યમ વયને પામીને મરે છે, અને કઈ વૃદ્ધાવસ્થામાં મરે છે, પરંતુ મૃત્યુ દરેકનું અવશ્ય છે જ. ૮. अत्यन्तं कुरुतां रसायनविधि वाक्यं प्रियं जल्पतु,
वाः पारमियतु गच्छतु नभो देवाद्रिमारोहतु । पातालं विशतु प्रसपेतु दिशं देशान्तरं भ्राम्यतु, न प्राणी तदपि प्रहर्तुमनसा सन्त्यज्यते मृत्युना ॥ ९ ॥
ગુમાવતરાનો , સ્કોવ રૂ૦૭. અત્યંત રસાયનની વિધિ કરે–એટલે કે રસાયનનું સેવન કરે, પ્રિય વચન બેલે, સમુદ્રને સામે કિનારે જાઓ, આકાશમાં ગતિ કરો, મેરુ પર્વત પર આરોહણ કરે, પાતાલમાં પેસી જાઓ, દિશામાં ભરાઈ જાઓ, અને દેશાંતરમાં ભ્રમણ કરે, તે પણ પ્રાણીને પ્રહાર કરવાની ઈચ્છાવાળે મૃત્યુ ત્યાગ કરતું નથી–છોડતું નથી. ૯. प्रहरस्तरुणजरठाह्मणैरन्त्यजातैः,
पौरैयाम्यैर्नरपतिवरैर्निगुहैनिःस्वकैश्च । प्रातः सायं नियमिततयाऽभ्यर्चितो भक्तिभावाद्
हा हा चाहा हतकलियुगे कर्षति प्राणवित्तम् ॥ १० ॥ વિદ્વાન અને મૂર્ખ, જુવાન અને વૃદ્ધ, બ્રાહ્મણ અને ચંડાળ, ગામડિયા અને નગરવાસી, તથા શ્રેષ્ઠ રાજાએ અને ઘર વિનાના તથા નિધન, આ સર્વ જને ભક્તિથી પ્રાતઃકાળ અને સાયંકાળે નિયમિતપણે પૂજા કરે તે પણ