________________
સમય
( ૧૩૫૯).
બાંધવાનું શું ફળ? ( આ સર્વ અવસર વિનાનાં કાર્યો નિષ્ફળ જાય છે.) ૯. यावत् स्वस्थमिदं शरीरमरुज यावजरा दूरतो
यावच्चेन्द्रियशक्तिरप्रतिहता यावत्क्षयो नायुषः ॥ आत्मश्रेयसि तावदेव विदुषा कार्यः प्रयत्नो महान् , सन्दीप्ते भवने तु कूपखननं प्रत्युद्यमः कीदृशः १ ॥१०॥
જૈનપાત (ભર્તૃહરિ ), ૦ ૭૧. જ્યાં સુધી આ શરીર સ્વસ્થ અને નીરોગી છે, જ્યાં સુધી વૃદ્ધાવસ્થા દૂર છે, જ્યાંસુધી ઇંદ્રિયેની શક્તિ હણાયેલી નથી, અને જ્યાં સુધી આયુષ્યનો ક્ષય થયો નથી ત્યાં સુધી વિદ્વાન પુરુષે આત્મકલ્યાણને માટે મેટો પ્રયત્ન કરે એગ્ય છે, કેમકે ઘરમાં અગ્નિ લાગ્યા પછી કૂવા દવાનો ઉદ્યમ કરે છે કે –શું કામનો ? વ્યર્થ છે. ૧૦
[] કલિયુગનો પ્રભાવ – धर्मः पर्वगतस्तपः प्रचलितं सत्यं च दूरे गतं,
पृथ्वी मन्दफला नराः कपटिनश्चित्तं च शाठ्यर्जितम् । राजानोऽर्थपरा न रक्षणपराः पुत्राः पितुर्दैषिणः, साधुः सीदति दुर्जनः प्रभवति प्राप्त कलौ दुर्युगे ॥११॥
મામાત, આત્તિ પર્વ, થાય ૮૧, ઢો૮૨. દુષ્ટ કળિયુગ પ્રાપ્ત થયેલ હોવાથી ધર્મ પર્વ દિવસમાં જ રહી ગયા છે, તપ અત્યંત જતો રહ્યો છે, સત્ય દૂર ગયું છે, પૃથ્વી