________________
સમય
( t૩૫૭ )
ગયેલી બાબતોનો શેક કરવો નહીં અને આવતી બાબતને વિચાર કરશે નહીં, કારણ કે પંડિત પુરુષે વતમાન કાળના ગવડે જ વતે છે. ૩. કેણ કેવી રીતે સમય વિતાવે–
काव्यशास्त्रविनोदेन, कालो गच्छति धीमताम् । व्यसनेन हि मूर्खाणां, निद्रया कलहेन वा ॥ ४ ॥
વૈરાગ્રતત્ર, પૃથ્ર૭, ગોળ ૨૭* બુદ્ધિમાન પુરુષોને કાળ કાવ્ય અને શાસ્ત્રને વિનેદ કરવામાં જ જાય છે, અને મૂખે જનન કાળ દૂતાદિક વ્યસન, નિદ્રા અને કલહ કરવામાં જ જાય છે. ૪. સમય ન ઓળખવાનું ફળ – धावन् प्रवेगं पवनस्य सम्मुखं, यथा जनो याति पराभवं भुवि । तथैव जिह्मः समयात् पराङ्मुखो दुःखं पराभूतिमकीर्तिमेति च ।५।
| મુનિ હિમાંશુઝિય. સુસવાટા કરતો જોરથી પવન ચાલતું હોય ને તેની સામે જે મનુષ્ય દોડે તે જેમ પરાભવ પામે છે (ધારેલ વેગથી ગતિ કરી શકતું નથી અથવા પડી જાય છે, તેમ સમયને ઓળખ્યા વગર કઈ ધીઠે થઈ કાર્ય કરે તે દુઃખ, પરાભવ અને અપજસને મેળવે છે. પ. देशं कालं कार्य, परमात्मानं च यो न जानाति । अविमृश्य यः करोति च, न स फलमामोति वै मूर्खः ॥६॥
તરણ, પૃ૬૦, ૭૦ ૨૧૮,