________________
(૧૩૪૬) સુભાષિત-પ-રત્નાકર ताम्बूलं न सुखाय कस्य न मतं कस्यामशीतोदकं १, सर्वाशामकर्तनकपरशुर्मृत्युन चेत् स्याङ्जनोः ॥ ३ ॥
• વૈરાગ્યરત (ઘા ), ૨૨. જે માણસને સર્વ આશારૂપી વૃક્ષને કાપી નાંખવામાં કુહાડા સમાન મૃત્યુ ન હોય તે કામગની કથા કેને આનંદકારક ન થાય? કોને સ્ત્રી વહાલી ન લાગે ? કોના મનમાં લક્ષ્મી પ્રીતિ ન ઉપજાવે? કોના મનમાં પુત્રક્રીડા ન કરે? કોને પાન સુખ ન ઉપજાવે ? અને અન્ન તથા શીતળ પાણી કને ઈષ્ટ ન લાગે? ૩.
सर्वभक्षी कृतान्तोऽयं, सत्यं लोके निगद्यते । रामदेवादयो धीराः, सर्वे क्वाप्यन्यथा गताः ॥ ४ ॥
વૈરાગ્યશા (ઉપાખ્ય), ૦ ૩૮. આ યમરાજ સર્વનું રક્ષણ કરનાર છે” એમ લેકમાં જે કહેવાય છે તે સત્ય જ છે. જે એમ ન હોય તે રામદેવ-રામચંદ્ર વગેરે ધીર પુરુષે કયાં ગયાં? ૪.
भट्टो नष्टो भारविश्वापि नष्टो
भिक्षुर्नष्टो भीमसेनोऽपि नष्टः । भूकुण्डोऽहं भूपतिस्त्वं च राजन् !,
भम्भापतौ कालचक्रं प्रविष्टम् ॥ ५॥ કુમારિલ ભટ્ટ (મીમાંસક) નાશ પામ્યો છે, (કિરાતને કર્તા) ભારવિ કવિ પણ નાશ પામે છે, ભિક્ષુ (સાંખ્ય) નાશ પામે છે, ભીમસેન પણ નાશ પામ્યો