________________
1) मरण ( १२३ )
મરણનું પ્રામલ્યઃ— किं शक्यं सुमतिमताऽपि तत्र कर्तु, यत्रासौ व्यसनमहोदधिः कृतान्तः । रात्रौ वा दिनसमयेऽथवाऽसमये,
योseश्यः प्रहरति तेन को विरोधः १ ॥ १ ॥ जैनपञ्चतन्त्र, पृ० १६८, श्लो० १७६.
જ્યાં આ કષ્ટના સમુદ્રરૂપ યમરાજ હાજર છે, ત્યાં અત્યંત બુદ્ધિમાન માણસ પણ શું કરી શકે ? જે અદૃશ્યપણે, રાત્રિને સમયે, દિવસને સમયે અને અસમયે એટલે સંધ્યા સમયે દરેક વખતે પ્રહાર કરી રહ્યો છે. તેની સાથે थे। विरोध १२वी ? ( तेनेो विशेध वृथा छे.) १.
श्वः कार्यमद्य कुर्वीत, पूर्वा
चापराह्निकम् ।
"
न हि मृत्युः प्रतीक्षेत कृतं चास्य न वा कृतम् ॥ २ ॥ श्राद्धविधि, पृ० ९९,
०२.
કાલે કરવાનું કાર્ય આજે કરવુ જોઈએ. સાંજે કરવાનું સવારમાં કરવું જોઈએ; કારણ કે મૃત્યુ ‘એણે કામ કર્યું છે કે નહિ' તેની રાહ જોતું નથી. ૨. आनन्दाय न कस्य मन्मथकथा कस्य प्रिया न प्रिया,
लक्ष्मीः कस्य न वल्लभा मनसि नो कस्याङ्गजः क्रीडति ।
૧૦