________________
છે વિયોગ (૨૨) .
= %E % વિયેગનું રહસ્ય – अवगच्छति मूढचेतनः, प्रियनाशं हृदि शल्यमर्पितम् । स्थिरधीस्तु तदेव मन्यते, कुशलद्वारतया समुद्धृतम् ॥ १ ॥
રઘુવંશ, ૮, ર૦ ૮૮. પ્રિય(જન કે વસ્તુ)ને નાશ થાય ત્યારે મૂઢબુદ્ધિવાળો પુરુષ તેને પોતાના હૃદયમાં શલ્ય પ્રાપ્ત થયું એમ માને છે. અને સ્થિરબુદ્ધિવાળે પુરુષ તે તે જ પ્રિયના નાશને, કલ્યાણના દ્વારરૂપ ગણીને, હૃદયમાંથી શલ્ય નીકળી ગયેલું માને છે. ૧. વિયેગનું દુઃખ – आहारो गरलायते प्रतिदिनं हारोऽपि भारायते,
चन्द्रश्चण्डकरायते मृद्गतिर्वातोऽपि वजायते । आवासो विपिनायते मलयजो लेपः स्फुलिङ्गायते, હું ફક્ત ! વિવિઘયોગસમયઃ સંહારાજે છે ૨ |
મોટા ખેદની વાત છે કે પ્રિયજનના વિયેગને જે સમય છે, તે સંહારકાળ(પ્રલયકાળ)ના જેવું આચરણ કરે છે, કેમકે તે વિયેગરૂપી દાહની શાંતિ માટે કરેલો આહાર હમેશાં વિષ જેવું લાગે છે, હાર વગેરે આભૂષણે