________________
તમાકુ
( ૧૩૪૧ ) જે નરાધમ પુરુષો તમાકુ, ભાંગ કે મદ્ય પીવે છે, તેમને ચાદ ઈંદ્રની અવધિ પયત ( જ્યાં સુધી જગત્ છે ત્યાંસુધી) નરકમાં વાસ થાય છે. ૧૧.
धर्मभ्रष्टा हि ते ज्ञेयास्तमाखुपानमात्रतः । पतन्ति नरके घोरे, रौरवे नात्र संशयः ॥ १२ ॥ - જે લોકો તમાકુનું પાન માત્ર કરે છે તેમને ધર્મથી ભ્રષ્ટ થયેલા જાણવા જોઈએ. અને તે ઘોર રવ નામના નરકમાં પડે છે તેમાં જરા ય સંશય નથી. ૧૨. બીડીને ત્યાગ –
हानि करोति वित्तस्य, म्लानिं चित्तस्य सर्वथा । स्वास्थ्यही पिशाची या, बीडी सन्त्यज्यतां जनाः॥१३॥
હે માણસે ! જે પિસાને બરબાદ કરે છે, મનને મલિન કરે છે, જે તંદુરસ્તીને હરણ કરનાર રાક્ષસી જેવી છે તે બીડીનો ત્યાગ કરો. ૧૩.