________________
( ૧૩૩૪ )
સુભાષિત-પદ્ય-રત્નાકર
તથા ભયંકર
વનમાં ભમવું પડે છે, એવા પાપરૂપ શિકારમાં પોતાના આત્માને શું સુખ મળતું હશે? ૫. જુગારથી ધન ન મળેઃ—
न च स्याद् द्रोहतः प्रेम, परस्त्रीलम्पटाद्यशः । दया रहितो धर्मो यथा द्यूताद्धनं तथा ॥ ६ ॥
हिङ्गुलप्रकरण, घृतप्रक्रम, इला० १.
જેમ દ્રોહથી પ્રીતિ થતી નથી, પરસ્ત્રીના લપટપણાથી ચશ થતા નથી તથા દયા વિના જેમ ધમ થતા નથી તેમ જુગારથી ધન મળતુ નથી. ૬.
लभेत शं पराधीनात, तत्त्वबुद्धि तु मद्यपात् । यदा प्रमादतो ज्ञानं भवेद् घृताद्धनं तदा ॥ ७ ॥ દનુજારા, ધૃતપ્રામ, ફ્લો૦ રૂ.
9
જો પરાધીનપણાથી સુખ મળે, દિરા પાન કરનાર માણસ પાસેથી તત્ત્વની બુદ્ધિ મળે, તથા પ્રમાદથી જો જ્ઞાન મળે તેા જુગારથી ધન મળે. ૭.
घृतान्नलेनापि च राज्यभारममोचि द्रव्यं नृपकोटिभिश्च । श्रीमृलदेव प्रमुखैस्तथेह, लभेत को द्यूतत एव घूम्नम् ||८|| हिङ्गुलप्रकरण, द्यतप्रक्रम, इलो० ५.
જુગારથી નલ રાજાને રાજ્યભારને ત્યાગ કરવા પડ્યો તથા શ્રી મૂલદેવ આદિક ક્રોડા રાજાઓને દ્રવ્યને ત્યાગ કરવા પડયો છે, માટે આ દુનિયામાં કાણુ જુગારથી દ્રવ્ય મેળવી શકે ? ( કંઈ પણુ ન મેળવી શકે. ) ૮.