________________
સાત વ્યસન
( ૧૩૩૭ ) શિકારનો નિષેધ - रसातलं यातु यदत्र पौरुप,
कुलीतिरेषाऽशरणो ह्यदोषवान् । निहन्यते यदलिनाऽतिदुलो હૃહીં મહાઈમરાવ ગાત છે ?
જોવધ, ને , તો ૨૮, આ જગતમાં શરણરહિત અને અપરાધરહિત એવા અત્યંત દુર્બળ પ્રાણીને બળવાન પુરુષ હણે છે, તે કેવળ અનીતિ છે. એવા મનુષ્યને વિષે જે કાંઈ પરાક્રમ હોય તે રસાતળમાં જાઓ, વિનાશ પામે. હહા! મોટા ખેદની વાત છે કે આ જગત રાજારહિત છે. (અનાથ થઈ ગયું છે, કેમકે નિર્દોષ પ્રાણીઓને મારનારાઓને કોઈ રેકતું નથી.) ૧૫. ઘાસ ખાનારને ન હણાય –
यो दधाति तृणं वक्त्रे, प्रत्यनीकोऽपि मानवः । सोऽवध्यः सतां लोके, कथं वध्यास्तुणादनाः।। १६ ॥
દિલ્લુઘarળ, પૃ. ૩, રસ્તા, ૨. જે માણસ શત્રુ છતાં પણ પિતાના મુખમાં તૃણને ધારણ કરે છે તો તે પણ લોકમાં પુરુષોને અવધ્ય છે, તો જેઓ નિરંતર તૃણનું જ ભક્ષણ કરનારાં છે તેવાં પશુઓ 'કેમ વધ કરવા લાયક હોય ? ૧૬.