________________
All ill Illllllll lllllll
અનર્થ ( ૧૮ ) - પાIિmin-ll I- I[BI-II[D[lle-i[ to ll અનર્થનાં કારણ– यौवनं धनसम्पत्तिः, प्रभुत्वमविवेकिता। एकैकमप्यनाय, किमु यत्र चतुष्टयम् ॥ १ ॥
હિતાન, પ્રસ્તાવ, ફોર ૨. યુવાવસ્થા, ધન-સ્વામીપણું અને વિવેકરહિતપણું, આ દરેક અનર્થને માટે છે, તે પછી જે મનુષ્યમાં આ ચારે હોય તેને માટે શું કહેવું ? ૧.
અનર્થમાં અનર્થ – एकस्य दुःखस्य न यावदन्तं, गच्छाम्यहं पारमिवार्णवस्य । तापद् द्वितीयं समुपस्थित में, छिद्रेधना बहुलीभवन्ति ।। २॥
, પૃ. ૨૭૨, રો૨૮૧જ્યાં સમુદ્રના પારની જેમ એક દુઃખના પારને હું પામ્યા નથી, ત્યાં તે મને બીજું દુઃખ પાપ્ત થયું, તે યોગ્ય જ છે, કેમકે છિદ્રને વિષે ઘણુ અનર્થો થાય છે. ૨. क्षते प्रहाराः प्रपतन्ति तीत्रा अनाये दीप्यति जाठराग्निः । आपत्सु वैराणि समुच्छलन्ति, छिद्रेष्वना बहुलीभवन्ति ॥३॥
નાતજ, g૦ ૨૭૨, ૨૦ ૨૮. ઘાયલ થયેલા અંગ ઉપર તીવ્ર પ્રહાર પડે છે, દુકાળના સમયમાં જઠરાગ્નિ પ્રદીપ્ત થાય છે, અને આપત્તિને વખતે ઘેરે ઉત્પન્ન થાય છે તે એગ્ય જ છે, કેમકે છિદ્રને વિષે ઘણુ અનર્થો થાય છે. ૩.