________________
નીતિ શાસ્ત્ર
( ૧૩૦૧ ) હે રાજા ! રાતા કમળ તથા રાતા પોયણા સિવાય બીજા રાતા પુછ્યું કે તેની માળા ધારણ કરવી નહીં, પરંતુ પંડિતાએ શુકલ–ધોળા પુછ્યું કે તેની માળા ધારણ કરવી યોગ્ય છે. ૪૧. રાજ્યના સાત અંગે –
स्वाम्यमात्यश्च राष्ट्रं च, दुर्गः कोशो बलं सुहृत् । राज्यं सप्ताङ्गमप्येतत्, सद्गुणैरेव धार्यते ॥ ४२ ॥
પાર્શ્વનાથવરિ (79), ૨, ફો. ૨૩.( ) રાજા, પ્રધાન, દેશ, કીલે, ખજાને, લશ્કર અને મિત્રો આ સાત અંગવાળું રાજ્ય સદ્ગુણી માણસો વડે જ ધારણ કરાય છે. ૪૨. કયા પશુ પાસેથી શું શીખવું –
सुश्रान्तोऽपि वहेद्भारं, शीतोष्णे न च पश्यति । सन्तुष्टश्चरते नित्यं, त्रीणि शिक्षेच गर्दभात् ॥ ४३ ॥
ઉદ્ધવાળાનોતિ, યાદ ૬, ફોર૦ ૨૨. ગધેડો અત્યંત થાકી ગયું હોય તે પણ તે ભાર વહન કરે છે, ટાઢ અને તડકાને ગણતું નથી, તથા સંતેષી થઈ નિરંતર જે હોય તે (કુચા વગેરે) ખાય છે. આ ત્રણ ગુણ ગધેડા પાસેથી શીખવાના છે. ૪૩. प्रभूतं कार्यमल्पं वा, यमरः कर्तुमिच्छति । सारम्मेण तत्कार्य, सिंहादेकं पदं यथा (प्रचक्षते )॥४४॥
માત, શાક, અથાગ પદ, પતo ૩૧