________________
( ૧૩૧૬ )
સુભાષિત-પદ્ય-રત્નાકર
धारा नैव पतन्तिं चातकमुखे मेघस्य किं दूषणं,
यद्धात्रा निजभालपट्टलिखितं तन्मार्जितुं कः क्षमः ? ॥३०॥
વસંત ઋતુમાં ( સર્વ વૃક્ષ વિકરવર થાય છે તે વખતે ) કેરડાના ઝાડ ઉપર પાંદડાં હતાં નથી, તેમાં વસંતને શે દોષ? ઘુવડ પક્ષી દિવસે દેખી શકતું નથી, તેમાં સૂર્યને શે દોષ? ચાતક પક્ષીના મુખમાં મેઘની ધારા પડતી નથી, તેમાં મેઘને શે દોષ? કોઈને દોષ નથી. વિધાતાએ જે પિતાના કપાળમાં લખેલું હોય તે દૂર કરવા કેણ સમર્થ છે ? (કોઈ પણ સમર્થ નથી, નસીબમાં માંડ્યું હોય તે જ થાય છે. ) ૩૦. જેવું ભાગ્ય તેવી સામગ્રી:
सा सा सम्पद्यते बुद्धिः, सा मतिः सा च भावना ।
सहायास्तादृशा ज्ञेया यादृशी भवितव्यता ॥ ३१ ॥ પાઇપરિક ( બદ ), સ , પૃ. ૨૮. (૧૦ વિ૦ ગ્રંથ.)*
" ભાવી કાળમાં જેવું થવાનું હોય, તેવી તેવી બુદ્ધિ ઉત્પન્ન થાય છે, તેવી મતિ–માન્યતા ઉત્પન્ન થાય છે, તેવી ભાવના ઉત્પન્ન થાય છે, અને સહાયક પણ તેવા જ મળે છે. ૩૧. જેવું ભાગ્ય તેવી બુદ્ધિતાદશી ગાય દ્વિવ્યવસાયોfપ તાદશઃ सहायास्तादृशा एव, यादृशी भवितव्यता ॥ ३२॥
वृद्धचाणक्यनीति, अ० ६, श्लो० ६.