________________
( ૧૩૧૨ ) સુભાષિત-પ-રત્નાકર
જે વરતુ ( બનાવ) જે પ્રમાણે થવાની છે તે કદાપિ અન્યથા થતી નથી, તેથી તે (પ્રાણી) તે માર્ગે લઈ જવાય છે અથવા (પ્રાણી) પિતે જ તે માર્ગે જાય છે. ૧૯
मुदितान्यपि मित्राणि, सुक्रुद्धाश्चैव शत्रवः । न ही में तत् करिष्यन्ति, यन पूर्व कृतं मया ॥ २० ॥
બારમguru, 5૦ રૂ, o શક. મિત્રે ભલે આનંદ પામેલા હોય અને શત્રુઓ અત્યંત ક્રોધ પામેલા હોય તે પણ તેઓ મારું એવું કંઈ પણ નહિં કરી શકે જે મેં પૂર્વમાં ન કર્યું હોય. (મતલબ કે જે મેં પહેલાં કંઈ સારું ખોટું કર્યું હશે તે જ મારા મિત્ર અથવા શત્રુઓ મારું સારું ખોટું કરી શકે; અન્યથા નહિં. ) ૨૦.
विपरीते सति धातरि, साधनमफलं प्रजायते पुंसाम् । दशशतकरोऽपि भानुर्निपतति गगनादनवलम्बः ॥ २१ ॥
सुभाषितरत्नसन्दाह, श्लो० ३५०. જ્યારે વિધાતા (કર્મ) વિપરીત થાય છે ત્યારે પુરુષનું સર્વ સાધન નિષ્ફળ થાય છે. જેમકે હજાર કિરણોને ધારણ કરનાર પણ સૂર્ય અવલંબન વિના આકાશમાંથી પડે છેઅસ્ત થાય છે. ૨૧.
भवितव्यं भवत्येव, नालिकेरफलाम्बुवत् । गच्छत्येव हि गन्तव्यं, गजभुक्तकपित्थवत् ॥ २२ ॥
વાહવા (), પૃ. ૨૪, (ા. વિ. )*