________________
(૧૩૧૦ ) સુભાષિત-પદ્ય-રત્નાકર
વિપત્તિમાં કેદ કરવાથી શું ફળ? અને સંપત્તિમાં હર્ષ કરવાથી શું ફળ? જે થવાનું છે તે થાય જ છે, કારણ કે કર્મની ગતિ ગહન છે-વિચિત્ર છે. ૧૩.
भाग्यवन्तं प्रसूयेथा, मा शूरं मा च पण्डितम् । શુપાચ વિદ્યા, રને સીનિત્ત ! (હે માતા,) માત્ર એક ભાગ્યશાળી પુરુષને તું જન્મ આપજે, પણ શૂરવીરને કે પંડિતને જન્મ આપીશ નહીં; કેમકે શ્રા અને વિદ્વાન છતાં પાંડ વનમાં દુઃખી થયા. (એટલે કે શૂરવીર અને વિદ્વાન કરતાં ભાગ્યશાળી પુત્ર ઉત્પન્ન થાય તે સારે છે. ભાગ્ય વિના સર્વ નિષ્ફળ છે.) ૧૪. સારું બેટું ભાગ્યા
बान्धवमध्येऽपि जनो दुःखानि समेति पापपाकेन । पुण्येन वैरिसदनं, यातोऽपि न मुच्यते सौख्यैः ।। १५ ।।
કુમાષિતો . રૂલર. જે પાપને વિપાક-ઉદય હશે તે મનુષ્ય બંધુઓની મધ્યે રહ્યા છતાં પણ દુઃખને પામે છે, અને પુણ્યને ઉદય હશે તે શત્રુને ઘેર ગયા છતાં પણ સુખથી મુક્ત થત નથી–દુઃખી થતા નથી -સુખને જ પામે છે. ૧૫. ભાગ્ય પ્રમાણે જ થાયા
यदभावि न तद्भावि, भावि चेन्न तदन्यथा । इति चिन्ताविषघ्नोऽयमगदः किं न पीयते १ ॥१६॥
થ્યનાથar (, ૨, ૩, ૭૨૦.