________________
(૧૩૦૮) સુભાષિત-પદ્ય-રત્નાકર કદાપિ વિરામ પામતી નથી, તે વિષ્ણુ પણ(કૃષ્ણાવતારમાં) કંબળને ધારણ કરે છે તેથી જણાય છે કે વિધાતાનું બળ અધિકથી પણ અધિક છે. ૮.
अहंयूनामहङ्कार, वारिदानां समुन्नतिम् । विना विधिमृते वातं, हन्तुं को नाम कर्मठः १ ॥ ९ ॥
નવિટાણનાર, આ છે ર૦ ૬ અહંકારી મનુબેના અહંકારને વિધિ (ભાગ્ય) વિના કઈ પણ હણવાને સમર્થ નથી, અને વાદળાંઓની ઉન્નતિને હણવા માટે વાયુ વિના બીજે કે ઈ સમર્થ નથી. ૯. ભાગ્યની વિચિત્રતા – भवति भिषगुपायैः पथ्यभुङ नित्यरोगी,
धनहरणविनिद्रच्छिद्रगोप्ता दरिद्रः । अनयचयविधायी निश्चलैश्वर्यधैर्यः,
શનિશિતા શાસનૈવ પર | ૨૦ |
પિતાને આધીન તીક્ષણ શક્તિવાળા વિધાતાના શાસનથી જ મનુષ્ય ઔષધના ઉપાયની સાથે પચ્ચ ભેજન કરનાર હોય તે પણ નિત્ય રોગવાળે રહે છે, પિતાનું ધન કોઈ ચેરી જશે એવી શંકાથી નિરંતર નિદ્વારહિત થઈ ઘરમાં કઈ પણ ઠેકાણે બારી બારણું વગેરે છિદ્ર હોય તેનું રક્ષણ કરતે હોય તે પણ તે દરિદ્ર થઈ જાય છે, તથા અન્યાયથી ધનને સંચય કરતે હોય તે પણ તે અચળ-અખંડ-શ્ચય અને છેવાળી રહે છે. (આ સર્વ વિધાતાજી શક્તિ છે) ૧૦.