________________
ભાગ્ય
( ૧૩૦૯ )
कारयत्यकर्त्तारं कर्त्तारं तु जडयति विधिर्दुष्टः । अचिन्त्यं प्रति चिन्तयति, जनान् नाटयन् सर्वकृद् यथेष्टम् ॥ ११ ॥ मुनि हिमांशुविजय. ઇચ્છા પ્રમાણે-ધારેલું બધું કાય કરનાર, જગના જીવાને સૂત્રધારની જેમ નચાવતુ એવું દુષ્ટ ક, જેને કાંઈ કરવું નથી તેની પાસે બલાત્કારથી કરાવે છે, જેને કરવું છે તેને તે કાર્ય કરવામાં જડ-શૂન્ય કરી નાખે છે ( તેમાં વિઘ્ન નાખે છે), જે ચિંતવવા ચેાગ્ય નથી ( અશકય અથવા તે નિષિદ્ધ છે) તેનુ ચિતવન કરાવે છે. ( અર્થાત્ કમ ( વિધિ ) જે ધારે તે કરે છે.) ૧૧.
निदाघे दाहार्त्तः प्रचुरतरतृष्णातरलितः, सरः पूर्ण दृष्ट्वा त्वरितमुपयातः करिवरः ।
तथा पङ्के मनस्तटनिकटवर्तिन्यपि यथा,
न नीरं नो तीरं द्वयमपि विनष्टं विधिवशात् ।। १२ ।। ઉપદેશાતાર્, માન ૨, પૃ૦ ૪૨. ( 5.)* ઉનાળામાં તાપથી પીડાયેલા અને અત્યંત તૃષાથી વ્યાકૂળ થયેલેા કાઇ હાથી જળથી ભરેલુ' સરાવર જોઇને શીઘ્રપણે ત્યાં આન્યા. તેમાં ઊતરતાં જ કાંઠાની પાસે રહેલા કાદવમાં તે એવી રીતે ખૂંચી ગયેા કે જેથી, ભાગ્યના વશથી, તેને જળ પણ ન :મળ્યું અને કાંઠે પણ નીકળી ન શકયા, બન્નેથી ભ્રષ્ટ થયેા. ૧૨,
विपत्तौ कि विषादेन, सम्पत्तौ हर्षणेन किम् ? | भवितव्यं भवत्येव, कर्मणो गहना गतिः ॥ १३ ॥
'