________________
(૧૩૦૬)
સુભાષિત-પદ્મ-રત્નાકર
श्रीरामेण च येन राक्षसपतित्रैलोक्यवीरो हतः,
सर्वे तेऽपि गताः क्षयं विधिवशात्काऽन्येषु तद्भोः! कथा ॥ ३ ॥ વૈરાગ્યશતશ ( પદ્માનમ્ ), 1૦ ૨૭૦,
જે રાવણે ખાટલાને પાયે જરાવસ્થાને મજબૂત રીતે બાંધી હતી, જે હનુમાને પેાતાના ભુજાખળવડે દ્રાદિકના ઉદ્ધાર કર્યાં હતા, તથા જે શ્રી રામચન્દ્રે ત્રણ જગતમાં અગ્નિતીય વીર રાક્ષસના પતિ રાવણને માર્યાં હતા, તે સર્વે પણ વિધાતા(કમ)ના વશથી ક્ષયને પામ્યા છે, તા પછી ખીજાની શી વાત કરવી? ૩. उदयति यदि भानुः पश्चिमायां दिशायां, विकसति यदि पद्मं पर्वताग्रे शिलायाम् । प्रचलति यदि मेरुः शीततां याति वह्निः, तदपि न चलतीयं भाविनी कर्मरेखा
11 8 11 વિક્રમચરિત્ર, હજુ ૨, ૬૦ ૨૩૨.
જો કદાચ સૂર્ય પશ્ચિમ દિશામાં ઉદય ગમે, જો કદાચ પર્વતના શિખર ઉપર શિલાને વિષે કમળ વિકાસ પામે, જો મેરુ પર્વત ચલાયમાન થય, અથવા જો અગ્નિ શીતળતાને પામે, તેપણ ભાવી કાઁની રેખા જરા પણ ચલાયમાન થતી નથી. ૪.
अयममृतनिधानं नायकोऽप्योषधीनां, शतभिषगनुयातः शम्भुमृध्नवतंसः । विरहयति न चैनं राजयक्ष्मा शशाङ्कं, હવિધિપયિાદ ન નો તીયઃ ? ૫ સ્ }