________________
હ
માહ્ય (૨૦) (
ભાગ્યનું લક્ષણ
यत्तत् पुरा कृतं कर्म, न स्मरन्तीह मानवाः । ત૯િ વાવ! મિમીયતે છે ? | મામાત, શારાપર્વ સપાઇ રૂ૦, ગો. ર૨.
હે યુધિષ્ઠિર ! પૂર્વે (પૂર્વ જન્મમાં) જે કાંઈ કરેલા કમને આ ભવમાં મનુષ્ય સ્મરણ કરતા નથી-મનુષ્યને યાદ આવતા નથી, તે આ કમ દેવ કહેવાય છે. (પૂ કરેલું કર્મ જ દેવ-નસીબ-કહેવાય છે.) ૧. ભાગ્યનું પ્રાબલ્યા
यस्मै ददाति विवरं, भूमिः फूत्कारमात्रभीतेव । आशीविषः स दैवात् , डौम्बनकरण्डे स्थिति सहते ॥२॥
મરત્તામન (ઢોસ્નાન વિ), રોહ કર, સપના એક કુંફાડા માત્રથી જ જાણે ભય પામી હોય એવી ભૂમિ તેને ( સપને) રહેવા માટે વિવર (બિલ) આપે છે. તે જ સર્ષ દૈવના વશથી મદારીના કરંડિયામાં સ્થિતિને સહન કરે છે–પરવશપણે કરંડિયામાં રહી દુઃખને સહન કરે છે. (અર્થાત્ દેવ પાસે કેઈનું બળ ચાલતું નથી) ૨. बद्धा येन दशाननेन नितरां खवैकदेशे जरा,
द्रोणादिश्च समुद्धृतो हनुमता येन स्वदोलीलया ।