________________
( ૧૨૬૨ )
સુભાષિત-પદ્ય-રત્નાકર
જેમના હાથના તળિયામાં બિલકુલ રેખા ન હોય અથવા ઘણી રેખાઓ હોય, તેઓ અ૮૫ આયુષ્યવાળા, નિર્ધન અને દુઃખી થાય છે, તેમાં કાંઈ પણ સંશય નથી. રર.
प्रासादपर्वतस्तूपपद्माङ्कशरथोपमाः। ध्वजकुम्भसमा रेखा हस्तपादे शुभावहाः ।। २३ ।।
મહામ, g૦ ૧૨, રસ્તો દર (ર૦ ). પ્રાસાદ, પર્વત, શૂભ, કમળ, અંકુશ અને રથના જેવી તથા દવજ અને કુંભના જેવી જેના હાથ પગમાં રેખા હોય તો તેને તે શુભ ફળવાળી છે. ૨૩.
मयूरगजहंसाश्वच्छत्रतोरणचामरैः । सदृशा यत्करे रेखाः, स भोगान् लभते धनान् ॥ २४ ॥
ધર્મકુમ, g૦ ૧૨, રસ્તો દુર. (ge ) જેના હાથને વિષે મોર, હાથી, હંસ, અશ્વ, છત્ર, તેરણ અને ચામરના આકારવાળી રેખાઓ હોય, તે પુરુષ ઘણા ભેગેને પામે છે. ૨૪.
स्थूलरेखा दरिद्राः स्युः, सूक्ष्मरेखा महाधनाः । खण्डितस्फुटिताभिः स्यादायुषः क्षय एव हि ॥ २५ ॥ Gર્શ્વનાથવરિ (T), પૃ. ૨૪૨, ૨૦ (૩૦૦)*
જેને જાવ રેખાઓ હોય તે દરિદ્ર થાય છે અને જેને સૂક્ષ્મ રેખાઓ હોય તે મહા ધનવાન થાય છે, તથા જેને ખંડિત અને કુટેલી રેખા હેય તેના આયુષ્યને ક્ષય થાય છે. ૨૫.