________________
(૧૨૬૪)
સુભાષિત-પદ્મ-રત્નાકર
ભાઇભાંડુને માટે કહેવાય છે એટલે જેટલી રેખા હાય તેટલાં ભાઇભાંડુ થાય છે. ૨૮.
મસ્તક સંબંધી વિચારઃ
•
छत्राकारं नरेन्द्राणां शिरो दीर्घ तु दुःखिनाम् । अघमानां घटाकारं, पापिनां स्थपुटं पुनः ॥ २९ ॥ પાશ્વનાથવ્રુતિક (ગદ્ય), ′૦ ૨૪૧, જો ૨૭. (so ૬૦ )*
જેનું મસ્તક છત્રના જેવું ગાળ હાય તે રાન્ત થાય છે, જેનું મસ્તક લાંબુ હૈાય તે દુ:ખી થાય છે, જેનું મસ્તક ઘડાના આકારે ડાય તે અધમ થાય છે અને જેનું મસ્તક રામૈયાના સંપુટ જેવું દાય તે પાપી થાય છે. ૨૯.
કેશ સંબધી વિચારઃ—
मृदुलैः श्यामल स्निग्धैः, स्निग्धैर्भवति भूपतिः । ટિત નિ: શૂન્નૈ:, દીકરી સુલુસિનઃ ||રૢ૦|| પાર્શ્વનાથન્નધિ (ગદ્ય) ′૦ ૨૪૧, રો૦ ૨૮. ( ૩૦ સ૦ )* જેના કેશ કામળ, કાળા અને ચીકાશવાળા-ચકચકિત હાય તે રાજા થાય છે, અને જેના કેશ ફુટેલા, પીળા વધુ વાળા, જાડા અને લૂખા-સૂકા હોય તે દુઃખી થાય છે. ૩૦. કપાળ સંબંધી વિચાર:---
-
ललाटे चार्धचन्द्राभे, राजा धर्मिष्ठ उन्नते । विद्याभोगी विशाले स्याद् दुःखी तु विषमे भवेत् ॥ ३१ ॥ વર્ષમાપ લિ (ના), પૃ.૦૪૧, તા૦ ૨૬ ( ૩૦ ૬૦)*